हिंदी व्यंजन | Hindi Varnamala & Hindi Alphabets For Kids

हिंदी व्यंजन | Hindi Varnamala & Hindi Alphabets For Kids


हिंदी व्यंजन | Hindi Varnamala & Hindi Alphabets For Kids



હેલો ..........

કેમ છો બાલ મિત્રો ........

બાળમિત્રો આજ હું તમને હિન્દી માં (क ख ग ध) શીખવી રહી છું.બાલ મિત્રો જો તમને Hindi Alphabets ના (hindi varnamala with picture)આવડતા હોય તો આ વિડિઓ અવસ્ય જુઓ. બાળકો આ વિડિઓ માંથી તમને ઘણું બધું નવું શીખવા મળશે આવી મને આશા છે તો બાળમિત્રો તમે ત્યાર છો ને hindi varnamala videos જોવા અને શીખવા માટે?

ચાલો બાળકો નીચે આપેલ વિડિઓ પર ક્લિક કરીને હિન્દી ના વ્યંજન શીખીયે,

                          

બાળમિત્રો મજા આવી ને મને ખબર છે બાળમિત્રો તમને બોવ મજા આવી હશે. આ વિડિઓ માં તમને કોઈ પણ સવાલ હોય તો નીચે comments box માં લખી શકો છો.જેથી હું તમારા સવાલ નો જવાબ આપી શકું.

બાલમિત્રો તમને આ વિડિઓ ગમ્યો હોય તો like કરજો ને સાથે તમારા મિત્રો સાથે share પણ કરજો.

જેથી કરીને તમારી જેવા નાના બાળકો પણ કંઈક નવું શીખી શકે.

નવા બાળગીત અને વાર્તા જોવા માટે YouTube માં subscribe કરવાનું ભૂલતા નહીં.

બાલમિત્રો તમારો ખુબ ખુબ આભાર…..


Comments

Comments