મૉટે ભાગે કોઈ પણ ગ્રામર ની ચોપડી માં તમને શરૂઆત એક વચન અને બહુ વચન નામ થી જ જોવા મળશે. નાનું બાળક પણ સૌથી પહેલા મમ્મી , પપ્પા, દાદા, દાદી જેવા નામ જ બોલતા શીખે છે. તો આપણે પણ સૌથી પહેલા અંગ્રેજી માં એક વચન અને બહુ વચન નામ બોલતા શીખીશું.
અંગ્રેજી માં એક વચન નામ અને બહુ વચન નામ એક દમ સરળ છે. કેમ કે મૉટે ભાગે કોઈ પણ સ્પેલિંગ ની પાછળ "s" શબ્દ લગાડવા થી એ એક વચન નામ બહુવચન બની જાય છે.
દા.ત. = ચોપડી ને અપને અંગ્રેજી માં book કહીયે છીએ. book એ એકવચન નામ છે. પણ જો એને બહુ વચન કરવું હોય તો book ની પાછળ "s" જ લગાડવો પડે. એટલે કે અપને books લખીયે એટલે એ બહુ વચન થાય જાય. કેટલાક વધારે ઉદાહરણ જોઈએ, જેના થી વધારે સમજણ પડે.
લેસન : હવે તમે પણ આવા 5 નામ શોધો કે જેની પાછળ તમે "s" લગાવી ને એને બહુવચન બનાવશો.
અમુક શબ્દ એવા હોય છે કે જેના નામ ની પાછળ ખાલી "s" લગાવવા થી બહુવચન બનતા ના હોય, તો એવા કિસ્સા માં અપને એ નામ ની પાછળ "es" લગાવશું.
દા.ત. = જે નામ ch, x, s, or s શબ્દ થી પુરા થતા હોય એવા નામ ને બહુવચન બનાવવા માટે "es" લગાવવું પડે. હવે અપને અમુક એવા ઉદાહરણો જોઈએ કે ને શબ્દો ch, x, s, or s શબ્દ થી પુરા થતા હોય.
હવે મિત્રો, કેટલાક સ્પેલિંગ એવા હોય છે, જે ની પાછળ "f" અને "fe" લાગેલ હોય છે. જેને અપને "s" કે "es" લગાવીએ તો બહુવચન બનતા નથી. પરંતુ એને અલગ રીતે બહુવચન બનાવાય છે.
દા.ત. = જે નામ f , fe શબ્દ થી પુરા થતા હોય એવા નામ ને બહુવચન બનાવવા માટે "f " શબ્દ ની જગ્યા એ "v" લગાવવું પડે અને પાછળ "es" લાગે. અમુક ઉદાહરણ જોયીએ જેનાથી આપણ ને વધારે ખ્યાલ આવે.
કેટલાક નામ એવા હોય છે કે જેનું બહુવચન અલગ જ રીતે થતું હોય. જેને ઉપર ની કોઈ પદ્ધતિ થી બહુવચન કરી શકાતું ના હોય. નીચે નું ઉદાહરણ જોવો, જેના થી વધારે ખ્યાલ આવશે.
અમુક નામ એવા હોય છે જે નો શબ્દ "y" થી થતો હોય એનું બહુવચન પણ અલગ રીતે થાય જેના અમુક ઉદાહરણો નીચે મુજબ છે.
અંગ્રેજી માં એક વચન નામ અને બહુ વચન નામ એક દમ સરળ છે. કેમ કે મૉટે ભાગે કોઈ પણ સ્પેલિંગ ની પાછળ "s" શબ્દ લગાડવા થી એ એક વચન નામ બહુવચન બની જાય છે.
દા.ત. = ચોપડી ને અપને અંગ્રેજી માં book કહીયે છીએ. book એ એકવચન નામ છે. પણ જો એને બહુ વચન કરવું હોય તો book ની પાછળ "s" જ લગાડવો પડે. એટલે કે અપને books લખીયે એટલે એ બહુ વચન થાય જાય. કેટલાક વધારે ઉદાહરણ જોઈએ, જેના થી વધારે સમજણ પડે.
જે નામ ની પાછળ "s" લગાડવા થી બહુવચન થતા હોય એવા નામ

અમુક શબ્દ એવા હોય છે કે જેના નામ ની પાછળ ખાલી "s" લગાવવા થી બહુવચન બનતા ના હોય, તો એવા કિસ્સા માં અપને એ નામ ની પાછળ "es" લગાવશું.
દા.ત. = જે નામ ch, x, s, or s શબ્દ થી પુરા થતા હોય એવા નામ ને બહુવચન બનાવવા માટે "es" લગાવવું પડે. હવે અપને અમુક એવા ઉદાહરણો જોઈએ કે ને શબ્દો ch, x, s, or s શબ્દ થી પુરા થતા હોય.

હવે મિત્રો, કેટલાક સ્પેલિંગ એવા હોય છે, જે ની પાછળ "f" અને "fe" લાગેલ હોય છે. જેને અપને "s" કે "es" લગાવીએ તો બહુવચન બનતા નથી. પરંતુ એને અલગ રીતે બહુવચન બનાવાય છે.
દા.ત. = જે નામ f , fe શબ્દ થી પુરા થતા હોય એવા નામ ને બહુવચન બનાવવા માટે "f " શબ્દ ની જગ્યા એ "v" લગાવવું પડે અને પાછળ "es" લાગે. અમુક ઉદાહરણ જોયીએ જેનાથી આપણ ને વધારે ખ્યાલ આવે.

કેટલાક નામ એવા હોય છે કે જેનું બહુવચન અલગ જ રીતે થતું હોય. જેને ઉપર ની કોઈ પદ્ધતિ થી બહુવચન કરી શકાતું ના હોય. નીચે નું ઉદાહરણ જોવો, જેના થી વધારે ખ્યાલ આવશે.
અમુક નામ એવા હોય છે જે નો શબ્દ "y" થી થતો હોય એનું બહુવચન પણ અલગ રીતે થાય જેના અમુક ઉદાહરણો નીચે મુજબ છે.
____________________________
અમુક નામ ના એકવચન અને બહુવચન એકજ સરખા હોય છે, જેની પાછળ "s","es" કે કઈ પણ લગાવાય નહિ. કેમ કે તેનું એકવચન અને બહુવચન એકજ હોય છે.
અમુક ઉદાહરણો જુઓ જેનાથી વધારે ખ્યાલ આવશે.
____________________________
હવે નીચે આપેલા વાક્યો માંથી સાચી પસંદગી કરો. જે તમને પ્રેક્ટીસ થશે।.
(1) I have three {Child , Childran}
(2) I have a {Computer ,Computers}
(3) My {Baby , Babies} loves playing with toy.
(4) I wear {Watch , Watches} on my hand.
(5) There are two { Bus , Buses} on the Bus stand.
જવાબ
(1) I have three Childran.
મારે ત્રણ બાળકો છે.
(2) I have a Computer.
મારે એક કમ્પ્યુટર છે.
(3) My Baby loves piaying with toy.
મારા બાળક ને રમોકળાથી રમવું ગમે છે.
(4) I wear Watch on my hand.
હું મારા હાથ માં ઘડિયાળ પહેરું છું.
(5) There are two Buses on the Bus stand.
બસ સ્ટેન્ડ પર બે બસો છે.

Comments
Comments
Post a Comment