Alphabets in Gujarati for Kids

Alphabets in Gujarati for Kids
Learn Gujarati For Kids | Gujarati Grammar | Gujarati For Beginners | Gujarati Vyanjan

બાલ મિત્રો, તમને ગુજરાતી માં વ્યંજનો (swar and vyanjan in gujarati)આવડે છે? જો ના આવડતા હોય તો આ પોસ્ટ વાંચવાથી તમને આવડી જશે. મેં આના વિષે એક વિડિઓ પણ બનાવ્યો છે, જે મેં નીચે મુકેલ છે. એ જોશો તો પણ આવડી જશે.


બાળમિત્રો આ વિડિઓ જોવાથી તમને ચોક્કસ ગુજરાતી માં (વ્યંજન) એટલે કે ગુજરાતી માં કલમ આવડી જશે મિત્રો આ વિડિઓ વિષે કોઈ પણ સવાલ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં લખી શકો છો.જેથી કરીને હું તમારા સવાલ નો જવાબ આપી શકું।

બાલમિત્રો તમને આ વિડિઓ ગમ્યો હોય તો like કરજો ને સાથે તમારા મિત્રો સાથે share પણ કરજો. જેથી કરીને તમારી જેવા નાના બાળકો પણ કંઈક નવું શીખી શકે. નવા બાળગીત અને વાર્તા જોવા માટે youtube માં subscribeકરવાનું ભૂલતા નહીં. બાલમિત્રો તમારો ખુબ ખુબ આભાર…..

Comments

Comments