Alphabets ABCD for Kids

Alphabets ABCD for Kids

Alphabets ABCD for Kids

હેલો બાળમિત્રો।........

કેમ છો........

બાલ મિત્રો આ પોસ્ટ માં હું તમને અંગ્રેજી માં A B C D alphabets images સાથે શીખવી રહી છું.મિત્રો તમને ખબર છે અંગ્રેજી (A B C D Alphabets) માં કેટલા અક્ષર આવે તે?

નથી ખબર ને........

A B C D alphabet માં 26 શબ્દો આવે. તે 26 શબ્દો હું નીચે આપેલા વિડિઓ દ્વારા શીખવી રહી છું.તો મને આશા છે કે તમને ઝડપથી આ (English Alphabet) A B C D આવડી જાશે.


                           



બાળમિત્રો મજા આવી ને મને ખબર છે બાળમિત્રો તમને બોવ મજા આવી હશે. આ વિડિઓ માં તમને કોઈ પણ સવાલ હોય તો નીચે comments box માં લખી શકો છો.જેથી હું તમારા સવાલ નો જવાબ આપી શકું.

બાલમિત્રો તમને આ વિડિઓ ગમ્યો હોય તો like કરજો ને સાથે તમારા મિત્રો સાથે share પણ કરજો.

જેથી કરીને તમારી જેવા નાના બાળકો પણ કંઈક નવું શીખી શકે.

નવા બાળગીત અને વાર્તા જોવા માટે YouTube માં subscribe કરવાનું ભૂલતા નહીં.

બાલમિત્રો તમારો ખુબ ખુબ આભાર…..

Comments

Comments